Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પિતરોને પ્રાપ્ત થાય છે કાક બલિ - જાણો પિતૃપક્ષમાં કાગડાનું મહત્વ

importance of crow in shardh paksh

જાણો પિતૃપક્ષમાં કાગડાને શા માટે આપ્યું છે મહત્વ

પિતરોને પ્રાપ્ત હોય છે કાક બલિ 
યમસ્વરૂપ છે કાગડા 
ચાલી રહ્યા છે. 15 દિવસો સુધી ચાલતા પિતૃપક્ષમાં પિતરોના અને તર્પણ થશે. સનાતન, હિન્દુ ધર્મ  અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજોના પ્રત્યે શ્રદ્ધા નિવેદન માટે પિતૃપક્ષ પખવાડાના ખાસ મહાત્મય છે વૈદિક મહામંત્રો વચ્ચે તળાવ અને નદિઓમાં એમને તર્પણ આપ્યા પછી પિતરોથી આશીર્વાદ લેવા બ્રાહ્મણો સિવાય ગાય અને કાગડાને ભોજન આપવાનો ખાસ મહાત્મય પિતૃપક્ષમાં છે. 
webdunia
પિતરોને પ્રાપ્ત હોય છે કાક બલિ 
ધર્મ શાસ્ત્ર પરિજાતમાં વર્ણન છે કે પિતૃપક્ષમાં ગૌ ગ્રાસના સાથે કાક બલિ પ્રદાન કરવાની માન્યતા છે. એના વગર તર્પણ અધૂરો  છે. મૃત્યુ લોકના પ્રાણી દ્બારા કાક બલિના રીતે કાગડાને આપેલું ભોજન પિતરોને પ્રાપ્ત હોય છે. માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે સુધી રહેશે ત્યારે સુધી કાગડાના વિનાશ નહી થઈ શકે છે. જો કોઈ કારણે કાગડાના સર્વનાશ થઈ જાય છે કાક બલિની જગ્યા ગૌ ગ્રાસ આપીને પિતરોની પ્રસન્નતા કરી શકાય છે. ગૌ માતાને ધર્મનો પ્રતીક ગણાય છે. ધર્મ પ્રતીકના દિવ્ય થતા પિતરોની પ્રસન્નતા માટે સાર્થક ગણાય છે. 
webdunia
યમસ્વરૂપ છે કાગડા 
કાગડા યમસ્વરૂપ છે . એ યમરાજના પુત્ર અને શનિદેવનો વાહક છે. એના આદેશથી દેહ ત્યાગયા પછી લોકો સ્વર્ગ અને નરકમાં જાય છે. વાલ્મિકી રામાયણના કામ ભૂસંડીમાં આ વર્ણન મળે છે. ઉલ્લેખ છે કે કાગડા એક બ્રાહ્મણ છે. એ ગુરૂના અપમાનના કારણે શ્રાપિત થઈ ગયું હતું. ત્યારે મુનિના શાપથી એ ચાંડાલ પંખી કાગડા થઈ ગયા. આ સિવાય એ ભગવાન શ્રીરામના સ્મરણ કરતા રહ્યું . શ્રીરામચરિત માણસમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. યમરાજથી કાક ભૂસંડીને દૂર પ્રસ્થાન દિવ્ય ટેલીપેથીનો ગુણ હાસેલ છે. એ કોઈ પણ શુભ-અશુભની પૂર્વ સૂચના સૌથી પહેલાથી આપી દે છે કે કોઈ અતિથિના આગમનના પૂર્વ સૂચના સૌથી પહેલા કાગડાના શબ્દવાણથી મળે છે. શ્રાદ્ધ પારિજાતમાં વર્ણન છે કે યમરાજ એમના પુત્ર કાગડાના દ્વારા મૃત્યુલોકના શુભ અને અશુભ સંદેશને પ્રાપ્ત કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓ પીરિયડસના સમયે રસોડામાં નહી જતી- જાણો શું છે કારણ