Article Share Index %e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%aa%ac%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%82 %e0%aa%a4%e0%ab%87%e0%aa%9c%e0%ab%80 111053000003_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરબજારમં તેજી

શેર બજાર
દેશના શેર બજારોમાં અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે શરૂઆતી વેપારમાં તેજીનુ રૂખ જોવા મળ્યુ.

પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 53.64 અંકોના વધારા સાથે 18,319.74 પર જ્યારે કે નિફ્ટી 17.5 અંકોના વધારા સાથે 5498.75 પર વેપાર કરી રહ્યો હતો.

સવારે લગભગ 9.30 વાગ્યે મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સંવેદી સૂચકાંક સેંસેક્સ 85.64 અંકોના વધારા સાથે 18,351.74 પર રહ્યો હતો.

આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી સૂચકાંક 24.65 અંકોના વધારા સાથે 5500.75 પર વેપાર કરી રહ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati