Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમુદ્ર શાસ્ત્ર- જો તમારી હથેળીમાં છે આ નિશાન તો નહી મળે પત્ની સુખ

સમુદ્ર શાસ્ત્ર
, શુક્રવાર, 24 નવેમ્બર 2017 (14:00 IST)
સમુદ્ર શાસ્ત્રમાં શરીરની કેટલીક સંકેતોનો વર્ણન મળે છે. આ સંકેતના આધારે કોઈ પણ માણસનો વ્યવહારની ખબર પડે છે. 
સમુદ્ર શાસ્ત્ર
સામુદ્રિક શાસ્ત્ર મુજબ પુરૂષથી સંબંધિત કેટલાક ખાસ સંકેત આ જણાવવા માટે ઘણું છે કે તેમની પત્ની દરેક કામમાં દક્ષ અને પૂર્ણરૂપથી તેમની પ્રિય જશે. આજે અમે તમને સમુદ્ર શાસ્ત્રના કેટલાક સંકેત વિશે જણાવી રહ્યા છે જે આ જણાવે છે કે તેમની પત્ની તેના માટે કેટલી સારી સિદ્ધ થશે. 
સમુદ્ર શાસ્ત્ર
આંગળીનો સ્વરૂપ 
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે પુરૂષના હાથની આંગળીઓ સીધી અને લચીલી હોય છે સાથે જ સૌથી નાની આંગળી અણીદાર હોય તો એવા લોકોની પત્ની બધા કામમાં નિપુણ અને સર્વગુણસંપન્ન હોય છે. 

બહુ મોટો હાથ 
ત્યાં જ જો પુરૂષનો હાથ સામાન્ય હાથથી બહુ મોટો કે પછી ખૂબ કઠણ હોય છે તો એવા પુરૂષને તેમની પત્ની તરફથી કોઈ પણ સુખ મળતો નથી. 
સમુદ્ર શાસ્ત્ર
પુરૂષની હથેળી 
કોઈ પુરૂષની હથેળીનો ગુરૂ પર્વત ઉભરેલો હોય અને હૃદય રેખા નાની છે. એવા પુરૂષની પત્ની તેમના માટે અશુભ ગણાય છે. સાથે જ એવા લોકોને તેમની પત્નીના કારણ બહુ પરેશાનીઓ ઉઠાવવી પડે છે. 

ચોરસ આંગળી 
જો કોઈ પુરૂષના હાથની આંગળી ગોળ નહી પણ ચોરસ હોય તો તેવા પુરૂષને તેમની પત્ની તરફથી સુખનો અભાવ રહે છે. સાથે જ તેમના લગ્ન-જીવન હમેશા વિખરાયેલો રહે છે. 
સમુદ્ર શાસ્ત્ર
હથેળીનો અંગૂઠો 
જો જોઈ પુરૂષનો હાથનો અંગૂઠાનો આકાર બેડોલ અને કદરૂપો છે તો એવા પુરૂષને તેમની પત્ની તરફથી સુખનો અભાવ રહે છે. તે સિવાય જો પુરૂષના હાથના અંગૂઠા બહુ સુંદર અને આકર્ષક છે તો તેને તેમની પત્નીના સહયોગથી જ સફળતા મળે છે. તેનો લગ્ન-જીવન સુખમય હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ