Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દરેક મહિલાના હોય છે ચાર પતિ, તમારો ચોથો નંબર છે, જાણો કેવી રીતે...

દરેક મહિલાના હોય છે ચાર પતિ, તમારો ચોથો નંબર છે,  જાણો કેવી રીતે...
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (16:15 IST)
દરેક મહિલાના હોય ચાર પતિ છે ચાર પતિ, તમારું ચોથો નંબર છે, પર છો જાણો કેવી રીતે... 
કદાચ તમને આ ખબર થોડે નવાઈ જરૂર લાગશે, પણ આ સૌ ટકા ખરી છે. કદાચ તમે તમારી પત્ની થી પણ સવાલ કરશો. પણ તમારી પત્ની પણ કહેશે કે એ તમારી પહેલી પત્ની છે. હવે તમે વિચારશો કે જ્યારે અમે બન્ને પહેલા લગ્ન થયા છે અને મારી પત્નીથી મારા પહેલો લગ્ન છે તો હું મારી પત્નીનો ચોથો પતિ કેવી રીતે થયું આ વિશે અમે તમને જણાવી રહ્યા છે. 
 

 
દરેક મહિલાના ચાત પતિ હોય છે અને તમારું નંબર ચોથો હોય છે. આ વાત તમે નહી જાણતા કારણકે લગ્નના સમયે તમારું ધ્યાન સગાઓથી મળવા પર રહે છે. 
 
જો તમે લગ્નના સમયે પંડિતના મંત્રોને યોગ્ય રીતે સાંભળશો તો તમને ખબર પડશે કે લગ્નના સમયે જ્યારે તમે  મંડપમાં બેસ્યા હોય ત્યારે વરના રૂપમાં તમારો ચોથો નંબર હોય છે. 
webdunia
તમે પહેલાથી કોઈ પણ વધુના સ્વામિત્વ ત્રણ લોકોને સોંપી નાખે છે. લગ્નના સમયે જ્યારે પંડિત તમારા લગ્નના મંત્ર વાંચી રહ્યા હોય છે ત્યારે તમે મંત્રનો અર્થ નહી સમજતા. ખરેખર વેદિક પરંપરામાં નિયમ છે કે મહુલા તેમની ઈચ્છાથી ચરા લોકોને પતિ બનાવી શકે છે. આ નિયમને બનાવી રાખતા સ્ત્રીને પતિવ્રતની મર્યાદા રાખવા માટે લગ્નના સમયે સ્ત્રીના સાંકેતિક લગ્ન ત્રણ દેવતાઓથી કરાવી નખાય છે. 
 
તેમાં સૌથી પહેલા કોઈ પણ વધુનો પહેલો અધિકાર ચંદ્રમાને સોંપાય છે. ત્યારબાદ વિશ્વાસુ ગંધર્વને અને ત્રીજા નંબર પર અગિનિને અને અંતમં તેમના પતિને સોંપાય છે. આ જ વેદિક પરંપરાના કારણે દ્રોપદી એકથી વધારે પતિ સાથે રહેતી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાનુડાને વાંસળી કેમ પ્રિય છે... જાણો શ્રીકૃષ્ણ અને વાંસળીની અમરકથા.