Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ, પછી જુઓ ચમકી જશે તમારી કિસ્મત

hindu sanatan dharm
, શુક્રવાર, 4 મે 2018 (07:49 IST)
આમ તો અમીર હોય કે ગરીબ દરેક માણસના જીવનમાં આવતી પરેશાનીઓ વચ્ચે સંબંધ હોય છે. પણ કેટલાક એવા પણ માણસ હોય છે, જેના કારણ જીવનથી પરેશાનીઓ ખત્મ થવાનો નામ જ નહી લે છે. એટલે કે તે માણસની કિસ્મત તેનો સાથ નહી આપી રહી છે. ઘણી વાર વ્યકતિના ગ્રહ નક્ષત્ર તેનો સાથે નહી આપે છે. 
જેના પરિણામ આ હોય છે કે તે જાતકને કોઈ પણ કામમાં સફળતા નહી મળે છે. ચાલો અમે તમને જણાવીએ છે, કેટલાક એવા ઉપાય જેને ઘરથી નિકળતા સમયે જરૂર કરવું. ત્યારબાદ થોડા જ દિવસોમાં તમારી કિસ્મત ચમક ઉઠશે. આ ઉપાયોને ફૉલો કરતા જ સફળતા તમારા પગલા ચૂમશે. 
 

પર્સમાં 5 લવિંગ 
ઘરથી નિકળતા સમય તમારા સાથે 5 લવિંગ તમારા પર્સમાં મૂકી લેવી જોઈએ. આવું કરતા જ જે માણસને તેમના જીવનમાં પરેશાનીઓ અને દુર્ભાગ્યનો સામનો કરવું પડી રહ્યું છે, તેના બગડેલા કામ બનવા શરૂ થઈ જશે. આ જ નહી તે દુર્ભાગ્યશાળી માણસની કિસ્મત ચમક ઉઠશે. 
hindu sanatan dharm
એક કાળી મરી 
તાંત્રિક ઉપાયમાં કાળી મરીનો ખૂબ મહત્વ છે. ઘરના દ્વારની બહાર કેટલાક કાલી મરીના દાણા નાખો. ત્યારબાદ ઘરથી બહાર નિકળતા સમયે તેના પર પગ મૂકી નિકળી જાઓ. આટલું ધ્યાન રાખો કે પરત વળીને એને ન જોવું. 

વડીલના આર્શીવાદ 
કહે છે કે વડીલોના આશીર્વાદ લેવાથી જાતકને યશ, ધન અને કીર્તિ વગેરેની પ્રાપ્તિ હોય છે. તેથી જ્યારે પણ ઘરથી નિકળો ઘરના વડીલના આશીર્વાદ લઈન જ નિકળવું. તે સિવાય દહીં-ખાંડ ખાઈને ઘરથી નિકળતા પર દરેક જગ્યા સફળતા નસીબ હોય છે. 
hindu sanatan dharm
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Dharm - સંકટ ચતુર્થી - મહત્વ અને ઉપાય