Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શુકન - અપશુકન - જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?

શુકન - અપશુકન -  જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?
, શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:08 IST)
હિંદૂ ધર્મમાં શુકન -અપશકુનની માન્યતાઓ છે. જ્યોતિષ મુજબ, આ માન્યતા આપણી આસ-પાસ રહેતા પશુ-પંક્ષીઓ સાથે પણ સંકળાયેલી છે. કાગડાઓ સાથે સંકળાયેલી શુકન -અપશુકનની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડાના કેટલાક ઈશારા આપણા માટે શુભ હોય છે તો  કેટલાક અશુભ પણ હોય છે. . આથી જો તમને  ક્યારે કાગડા દેકખાય કે એનો આવાજ સંભળાય તો એને ઈગ્નોર ન કરવું જોઈએ. 
 

જો ઘણા બધા કાગડાઓ કોઈ નગર કે ગામમાં એકત્ર થઈને અવાજ  કરે , તો ત્યાં ભારે વિપત્તિ આવવાના યોગ બને છે. કોઈના ઘર પર કાગડાઓના ઝુંડ આવીને બૂમા-બૂમ કરે તો ભવન માલિક પર કોઈ સંકટ એક સાથે આવી શકે છે. 
webdunia
 

જો કોઈ સ્ત્રીના માથા અચાનક કાગડા આવી ને બેસી જાય , તો એમના પતિને ગંભીર સંકટનો સામનો કરવું પડી શકે છે. 
webdunia
 

યાત્રા પર જતા માણસની સામે અચાનક કાગડો આવીને કાંવ-કાંવ કરે અને હાલી જાય તો એ કામ પૂરા થવાની સૂચના આપે છે. 
webdunia
 

જો કાગડા ઉપર મોઢું કરીને અને પંખ ને ફડફડાવીને અને કર્કશ સ્વરમાં આવાજ કરે છે તો એ મૃત્યુની સૂચના આપે છે. 
webdunia
 

ઉડતો કાગડો કોઈના માથા પર બીટ કરી નાખે તો એ માણસને રોગ કે બ ઈજી મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. 
webdunia

ઉડતો કાગડો કોઈના માથા પર હાડકાના ટુકડા પાડી નાખે, તો એ માણસ પર ભારે સંકટ આવી શકે છે. 
webdunia
 

જો કાગડો પાણીથી ભરેલા વાસણ પર બેસેલો જોવાય તો ધન-ધાન્યની વૃદ્ધિના યોગ બની શકે છે. 
webdunia

કાગડો મોઢામાં રોટલી કે માંસનું ટુકડો લાવતું જોવાય , તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 
webdunia

જો કોઈના ઉપર કાગડો આવીને બેસી જાય તો , એને ધન અને સમ્માનની હાનિ થઈ શકે છે. 
webdunia

ઝાડ પર બેસેલો કાગડો જો શાંત સ્વરમાં બોલે છે , તો સ્ત્રીથી સંબંધિત સુખ મળવાના યોગ બને છે. 
webdunia
webdunia
જો કાગડો ફડફડાવીને ઉગ્ર સ્વરમાં બોલે છે તો આ અશુભ સંકેત છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Symbols of good luck - સવારે ઉઠતા આ હોય તો, મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે