Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયાએ ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ

Webdunia
શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (12:17 IST)
25 ફેબ્રુઆરી (એપી) રશિયન સત્તાવાળાઓએ શુક્રવારે ફેસબુકના ઉપયોગ પર "આંશિક પ્રતિબંધ" મૂક્યો. આ પ્રતિબંધ ફેસબુક દ્વારા યુક્રેનના આક્રમણને લઈને રશિયન સમર્થિત મીડિયા સંસ્થાઓના વિવિધ એકાઉન્ટ્સને બ્લોક કરવાના બદલે આ રોક લગાવી છે. 
 
રશિયાની સરકારી સંચાર એજન્સી રોસ્કોમનાડઝોરે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ગુરુવારે ફેસબુકને રાજ્યની સમાચાર એજન્સી 'આરઆઈએ નોવોસ્ટી', રાજ્ય ટીવી ચેનલ 'ઝવેઝદા' અને સરકાર તરફી સમાચાર વેબસાઇટ્સ 'લેંટા ડોટ આર યૂ' અને 'ગાઝેટા ડોટ આરયૂ' પર ગુરૂવારે લગાવે રોક હટાવવાની માંગ કરી હતી. એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા સંસ્થાઓના એકાઉન્ટ ફરી ચાલુ કર્યા નથી.
 
એજન્સીએ જણાવ્યું હતું કે "આંશિક પ્રતિબંધ" શુક્રવારથી અમલમાં આવ્યો હતો. તેણે પોતાના આ પગલાંને રશિયન મીડિયાની સુરક્ષા માટે લેવાયેલું પગલું ગણાવ્યું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments