Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેબદુનિયા ગુજરાત સર્વે 2017 - આ વખતે ગુજરાતમાં સૌથી વધુ કોણ ચર્ચામાં રહ્યુ ?

Webdunia Gujarat Survey 2017
, શનિવાર, 23 ડિસેમ્બર 2017 (15:22 IST)
સર્વેક્ષણમાં ગુજરાત પર આધારિત 06 પ્રશ્ન આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી મોટી ઘટના.. ગુજરાતમાં સૌથી ચર્ચિત વ્યક્તિ.. જેવા પ્રશ્નોના તમારા જવાબ જણાવો. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 7 જાન્યુઆરી. 2018 સુધી જ ભાગ લઈ શકાય છે -સંપાદક

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેબદુનિયા સર્વે 2017 - કોણ છે આ વર્ષે દુનિયાની સૌથી ચર્ચિત વ્યક્તિ ?