Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

vijay rupani
, રવિવાર, 27 જૂન 2021 (16:02 IST)
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથની મુલાકાતે
આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મુખ્યમંત્રી કોરોનાકાળમાં મહાદેવની પૂજા- -અર્ચના કરી સાથે દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કોરોનાથી બચાવવા માટે પ્રાર્થના કરી. 
મુખ્યમંત્રીજી સાથે ભાજપના અગ્રણી  શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાથે જોડાયા. નીતિન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર હતા. 

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી હતી. સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol-Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર મોંઘવારીની માર સતત બીજા દિવસે વધ્યા કીમત જાણો આજની કીમત