Publish Date: Mon, 11 Jul 2022 (10:17 IST)
Updated Date: Mon, 11 Jul 2022 (10:19 IST)
ઠેર ઠેર પાણીનાં આ દૃશ્યો વલસાડનાં છે, જ્યાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તોર જળમગ્ન બન્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદ અને ભરતીને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
શહેરના કાશ્મીરનગરમાં બાચવકામગીરી માટે એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી હતી.
એનડીઆરએફની ટીમો અહીં નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહી છે, જેથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.