Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ, માવઠું થવાની શક્યતા

આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ,  માવઠું થવાની શક્યતા
, ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (08:01 IST)
જેમાં દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદની શકયતા છે. 21 ડિસેમ્બરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે ત્યાર બાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે.
 
ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, માંગ નહીં સંતોષાય તો રાજીનામું આપીશ