Publish Date: Mon, 02 Nov 2020 (11:43 IST)
Updated Date: Mon, 02 Nov 2020 (11:46 IST)
કોરોનાકાળના સમયમાં કેન્દ્ર સરકારની મુજબ અનલૉક 6 માર્ગદર્શિકા આવી ગઈ છે. હવે લગ્ન સમારંભ માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.