Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ રવિ પુજારાને કસ્ટડીમાં લીધો, રિમાન્ડ માટે બોરસદ કોર્ટમાં રજૂ કરશે

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (16:19 IST)
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ગેંગસ્ટર રવિ પુજારીના આજે બેંગલુરૂથી અમદાવાદથી લઇને પહોંચી છે. રવિ પુજારી પર ગુજરાતમાં 30 થી પણ વધુ બળજબરીપૂર્વક વસૂલી, હત્યાનો પ્રયત્ન અને હત્યા જેવા કેસ નોંધાયેલા છે. ગેંગસ્ટર રવિ રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ બેંગલુરૂની જેલમાંથી ટ્રાંજિડ રિમાન્ડના આધારે ધરપકડ કરવામાં આવી છે. જેને ગઇકાલે સાંજે અમદાવાદ લાગી હતી. રવિ પુજારાને આજે કોર્ટમાં પોલીસ તેના રિમાંડ લેશે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સથી તરીકે કામ કરનાર રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દ્વારા નડીયાદના એક કાઉન્સિલ પાસેથી બળજબરી વસૂલી માટે ધમકી આપવા અને ફાયરિંગ કરવાના આરોપમાં ધરપક્ડ કરવામાં આવી છે. 
 
 
અમે બોરદસ નગરમાં 2017માં થયેલા ગોળીબારીના કેસમાં તેની ભૂમિકાની તપાસ માટે તેની ધરપકડની માંગ કરી હતી. એક અન્ય અધિકારીએ કહ્યું કે બેંગલોરની એક કોર્ટે રવિ પુજારીને 30 દિવસ માટે ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં મોકલી દીધો છે. 
 
 
સોમવારે રાત્રે 10 વાગ્યે બોરસદ કોર્ટમાં પોલીસ જાપ્તા વચ્ચે લઈ આવી હતી. તરતજ તેને કોર્ટમાં રજૂ કરી વોરંટની કાર્યવાહી પૂર્ણ કરી રાત્રે જ અમદાવાદ લઈ જવાયો હતો. આવતીકાલે મંગળવારે ફરી તેને રિમાન્ડની માંગણી માટે બોરસદની કોર્ટમાં રજૂ કરાશે અેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
 
તેમણે કહ્યું કે રવિ પુજારીને આગામી દિવસોમાં બોરસદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ઘટના 13 જાન્યુઆરી 2017 ની છે, જ્યારે બોરસદ નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટશ પ્રજ્ઞેશ પટેલ પર બે હુમલાવરોને એકદમ નજીકથી ત્રણ ગોળીઓ ચલાવી હતી જેને પછી ગુજરાત પોલીસે તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા પજ્ઞેશ પટેલ સાજા થઇ ગયા હતા. રવિ પુજારીએ હુમલાની જવાબદારી લીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments