Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપલેટામાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈનાં મોત

Twin brother dies after being hit by a triple riding bike in Upleta
, ગુરુવાર, 12 મે 2022 (16:55 IST)
ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જોડિયા ભાઈ મહેશ ચૌહાણ, મનોજ ચૌહાણ અને તેની સાથેનો યુવાન જામજોધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા જઇ રહ્યા હતા.
 
કારચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી
પ્રાપ્ત વિગત મુજબ, જોડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ(ઉં. વ.25 ), મનોજ ધનજી ચૌહાણ (ઉં.વ.25 ) અને નગીન લાલજી ઢાંકેચા ટ્રિપલ સવારી બાઇકમાં કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pm Modi- પ્રધાનમંત્રી મોદીના છલક્યાં આસું... નથી નિકળી શક્યા બોલ જાણો અયૂબની દીકરીની વાત સાંભળીને શા માટે ઈમોશનલ થયા મોદી