Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોળિયાકના દરિયામાં કરૂણાંતિકા, બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા

Tragedy in Kolkhiyak sea
, રવિવાર, 28 ઑગસ્ટ 2022 (15:51 IST)
ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે, જેમાં કરુણાંતિકા સર્જાઈ
 
ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાયો હતો. ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું પણ ખૂબ મહત્વ હોય છે જેથી લોકો દરિયામાં ન્હાવા પડતાં હોય છે, ત્યારે ગઈકાલે મેળા દરમિયાન દરિયામાં 6 મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પૈકી ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત થયા છે તેમજ એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું હતું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લાસ્ટ બાદ નોઈડાના ટ્વીન ટાવર તાશના પત્તાના જેમ વિખેરાઈ ગયા, વિસ્ફોટથી થોડી જ સેકન્ડોમાં નાશ પામ્યો