Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શમા બિંદુ પરણી ગઈ, વરરાજા વગર લીધા સાત ફેરા, માથામાં સિંદુર અને હાથોમાં પોતાના નામની મહેંદી

Sologamy Marriage
, ગુરુવાર, 9 જૂન 2022 (10:34 IST)
વડોદરાની બહુ ચર્ચિત શમા બિંદુએ આખરે આત્મ વિવાહ કર્યા પૂર્ણ. બુધવારે આ યુવતિએ પોતાની આત્મા સાથે લગ્ન કર્યા. શમા બિંદુએ તેમના લગનની જાહેરાત 11 જૂને કરવાની કરી હતી પણ અ મામલામાં વિવાદ વકરતા તેણે 3 દિવસ પહેલા જ પોતાની આત્મા સાથે લગ્ન કરી લીધા. 

 
 
શમા બિંફુએ તેમના લગ્નની બધી રિતિ રિવાજ અને વિધિ કર્યા. તેણે લગ્ન દરમિયાના હળદરની વિધિ અને મેહંદીની વિધિ પૂર્ણ થઈ હતી. ક્ષમાપનાની પણ વિધી કરાઈ હતી. આ અનોખા લગ્ન કહેવાઈ શકાય છે જેમાં ન તો વરરાજા વગર જ સાત ફેરા લીધા હતા આ લગ્નમાં પંડિત પણ નથી હતો. શમા બિંદુના કેટલાક ખાસ મિત્રો શામેલ હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD સોનમ કપૂર - એક સમયે પોકેત મની માટે વેટ્રેસની જોબ કરતી હતી, આજે તેની પાસે છે 3 હજાર કરોડની મિલકત