Publish Date: Tue, 26 Oct 2021 (11:39 IST)
Updated Date: Tue, 26 Oct 2021 (11:41 IST)
ગાંધીનગર : ધો. 1 થી 5ની શાળા શરૂ કરવા બાબતે આરોગ્યમંત્રીનું નિવેદન, શાળા શરૂ કરવા આરોગ્ય વિભાગે નથી આપ્યો અભિપ્રાય, બાળકોના આરોગ્યને અનુલક્ષીને અભિપ્રાય અપાશે - ઋષિકેશ પટેલ