baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીમાબેન આચાર્ય-વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ

Nimaben Acharya-First Lady Speaker of the Legislative Assembly
, સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (13:50 IST)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નિમાબેન આચાર્ય તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બંનેનું ઉમેદવારી પત્ર વિધાનસભા ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ સચિવ ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું.ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની પસંદગી
 
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે,
ગુજરાત વિભાનસભાની પદ પરથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું જે બાદ હવે નીમાબેન આચાર્યને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે,
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bharat bandh Effects- Today- ભારત બંધની અસર- સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત