સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમના એક એવા ભાદર ડેમના 29 દરવાજા બદલવાનું કામ શરુ કરવામાં આવ્યા છે. ભાદર ડેમના આ તમામ દરવાજાઓ 66 વર્ષ સુસંઘી હર એક આપત્તિનો સામનો કર્યો છે. તો બીજી તરફ 2015માં આવેલા અતિભારે પૂર સામે ભાદર ડેમના 3 દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા ડેમના તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ભાદર ડેમના 29 દરવાજા રૂ.2 કરોડના ખર્ચે બદલવામાં આવશે. જેથી ડેમ પર હવે તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે.