Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધારાસભ્ય દળની બેઠક- ભાજપના ધારાસભ્યોને બપોરે 2 વાગ્યા સુધી કમલમ પહોંચવા સૂચના અપાઈ,

Webdunia
રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (11:14 IST)
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. બપોરે 3 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સ્પાઇસજેટે 150 કર્મચારીઓને જબરદસ્તી રજા પર કેમ મોકલ્યા? 3 મહિના સુધી પગાર નહીં મળે

વડોદરામાં રાહત કામગીરી માટે અમદાવાદ અને સુરતથી ટીમો પહોંચી

પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢ્યો. કહ્યું- મેમ પ્લીઝ હેલ્પ; Zomatoના ડિલિવરી બોય પર મહિલાનો ગંભીર આરોપ

ડીપ ડિપ્રેશન મજબૂત તાં કચ્છમાં 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના, રાજ્યમાં ભારે પવન ફૂંકાશે

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ ૧૭૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો

આગળનો લેખ
Show comments