વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક પર આજે મતદાન
34 બેઠક પર 104 ઉમેદવારો મેદાનમાં
8 તાલુકા પંચાયતની 167 બેઠકો પર મતદાન, 447 ઉમેદવારો મેદાનમાં
3 નગરપાલિકા ડભોઈ, પાદરા અને સાવલીમાં 21 વોર્ડની 83 બેઠકો પર મતદાન, 219 ઉમેદવારો મેદાનમાં
જિલ્લા, તાલુકા પંચાયત માટે 1174 મતદાન મથકો
જિલ્લા, તાલુકા પંચાયત માટે 4,96,440 પુરુષ અને 4,65,379 સ્ત્રી, ત્રીજી જાતિ ના 11 મતદારો મળી ફૂલ 9,61,830 મતદારો નોંધાયા
ડભોઈ, પાદરા અને સાવલી નગરપાલિકાના કુલ 105 મતદાન મથકો
47826 પુરુષ અને 46321 સ્ત્રી, ત્રીજી જાતિ ના 3 મતદારો મળી ફૂલ 94250 મતદારો નોંધાયા
જિલ્લા તાલુકા પંચાયતમાં 2616 પ્રિસાઇડિંગ અને આસી. પ્રિસાઇડિંગ ઓફિસર, 2708 પોલિંગ ઓફિસર, 1248 પટ્ટાવાળા મળી કુલ 6572 સ્ટાફની કરી નિમણુક
3 નગરપાલિકામાં 226 પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 192 પોલિંગ ઓફિસર, 112 પટ્ટાવાળા મળી કુલ 530 સ્ટાફની કરી નિમણુક
જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1174 મતદાન મથકો પર 2890 ઈ વી એમ મશીનનો ઉપયોગ
3 નગરપાલિકામાં 105 મતદાન મથકો પર 142 ઈ વી એમ મશીનનો ઉપયોગ