Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Live Update - રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ

Live Update - રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ
, શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:27 IST)
- રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ   
- પ્રશ્નાવડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી 
- 14-15 જુલાઈએ કચ્છમાં વરસાદ, બંગાળની ખાડીમાં લો સિસ્ટમ સર્જાતા પરિસ્થિતિ થઈ સક્રિયા 
- ધાતરવાડી ડેમ ઓવરફ્લો થવાને આરે 
- ટીબીમા ધોધમાર વરસાદ 
- વડિયાના બાવળમાં યુવાન તણાયો, બચાવ ટીમ કરી રહી છે શોધખોળ 
- રાયડી ડેમમાં આવ્યા નવા નીર. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં 
- વધઈ અને કોડીનોરમાં 8 ઈંચ વરસાદ 
- વિક્ટર ગામમાં ભરાયા પાણી 
- ઉત્તર ગુજરાતમાં વરસાદની જોવાતી રાહ  મેઘરાજાને રીઝવવા લોકવાયકાનો સહારો 
- બનાસકાંઠામાં હજુ સુધી વરસાદ નહી 
- અમદાવાદ - વરસાદની સિસ્ટમ વધુ સક્રિય બની, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી 
- જૂનાગઢ - શેરડી ડેમ ઓવરફ્લો 
- નરસિંહ મેહ્તા સરોવર ઓવરફ્લો 
- બ્રિજ પરથી વહી રહ્યા છે પૂરના પાણી લોકો બ્રીજ ઓળંગી રહ્યા છે 
- વાસાવડીના નદીમાં જળ સ્તરનો વધારો. જળસ્તર વધતા લોકોમાં ખુશીનો માહોલ 
- દરિયો બન્યો તોફાની, ગામ બન્યુ તળાવ માલવણ ગામમા વરસાદી પાણી 
- રાજ્યમાં વરસાદને કારણે 22 લોકોના મોત 
- ભારે વરસાદને કારણે 15 માર્ગો બંધ 
- સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે 13 ગામડાઓમા વીજળી ગાયબ 
- વંથલીમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો 
- સુરતના માંગરોળમાં કાચુ મકાન ધરાશાયી  ઘરના કબાડમાં દબાયેલા પતિ પત્ની અને બાળકીનો આબાદ બચાવ 
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની 
- નદીઓમાં પુરના મામલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા 
- રાજકોટમાં મેઘરાજા મહેરબાન 
- શાપર વેરાવળમાં 7 ઈંચ વરસાદ 
- તંત્ર દ્વારા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા 
- કોલપરી નદી પરના તમામ ચેકડેમ ઓવરફ્લો 
- અમરેલીનો સુરવોડેમ ઓવરફ્લો થવાને આરે 
- નીચાણવાળા લોકોને નદીમાં જવાની મનાઅએ 
- રાજુલાના દેવકા પાસે પુલ ધરાશાયી. પુલનો અડ્ધો ભાગ ધરાશાયી 
- વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ 
- સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર 
webdunia
- ગોંડલના ભાદર ડેમમાં નવા નીર આવ્યા 
- પાણીની આવક થતા રાજકોટ નદીઓ છલકાઈ 
- ગીરનારમાં 10 ઈંચ જૂનાગઠમાં 7 ઈંચ 
- વંથલીમાં 5 ઈંચ 
- ભેસાણમાં 6 ઈંચ 
- ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી 
- ગીરનારમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા 
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ બની ગાંડીતૂર 
- વલસાડમાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર 
- ઉનામા 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ 
webdunia
- ભારે વરસાદથી દાળીયાના મંદિરમાં ઘુસ્યા પાણી લોકોને સલામત સ્થળે ખસેડ્યા
 - પાલડી દેલવાડામાં ભારે વરસાદ 
- તાપી જીલ્લામાં કુલ 394 મીમી વરસાદ નોંધાયો 
- ભારે વરસાદથી નરસિંહ તળાવ ઓવરફ્લો 
- રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય 
- 15-16 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી 
-  જૂનાગઢમાં ભારે વરસાદથી નવી સિવિલમાં ઘૂસ્યા પાણી, 650 કરોડના ખર્ચ બની છે નવી સિવિલ, 20 જુલાઈએ વડાપ્રધાન મોદી કરવાના છે લોકાર્પણ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે કમાલ પીટી ઉષા અને મિલ્ખાસિંહ પણ નહી કરી શકી એ કરી જોવાયું 18 વર્ષની હિમા દાસએ