Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેતપુરમાં હોળીના દિવસે ખેલાયો ખૂની ખેલ: મોટાભાઈએ જ નાનાભાઈને કાતરથી રહેશી નાખ્યો

Gujarat News in Gujarati
, સોમવાર, 29 માર્ચ 2021 (15:42 IST)
જેતપુરમાં તહેવારોમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે, હજુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે ફરી હોળીના પવિત્ર દિવસે સગા મોટાભાઈ સિકંદરે નાનાભાઈ હારુનની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ખૂની ખેલ જેતપુરના ભીડભાડ વાળા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ખેલાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડરાવી રહ્યુ કોરોના: એક દિવસમાં રેકોર્ડ 68020 નવા કેસ, 291 દર્દીઓનાં મોત નીપજ્યાં