Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાંગેસ નેતા હાર્દિક પટેલના પિતાનો કોરોનાથી નિધન મુખ્યમંત્રી રૂપાણી શોક જાહેર કર્યુ

Hardik patel
, રવિવાર, 9 મે 2021 (17:13 IST)
ગુજરાતના કાંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાનો અહેમદાબાદના એક હોસ્પીટલમાં કોરોનાથી રવિવારે નિધન થઈ ગયો. પાર્ટીના એક નેતાએ આ જાણકારી આપી. એક સરકારી વિજ્ઞપ્તિમાં કહ્યુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલથી ફોન પર વાત કરી અને સંવેદના વ્યકત કરી. 
 
ભારતીય યુવા કાંગ્રેસના પ્રદેશૌપાધ્યક્ષ નિખિલ સવાનીએ જણાવ્યો કે હાર્દિક પટેલના પિતા ભરત પટેલનો શહેરના યૂએન મેહતા હોસ્પીટલમાં રવિવારે નિધન થઈ ગયો. જ્યાં તેમનો કોરોના વાયરસની સારવાર ચાલી રહી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chating કરતા પણ નહી જોવાશો Online આ છે કમાલની Whatsapp ટ્રીક