Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત: મહિલા પ્રસૂતિની પીડા સાથે પગે ચાલી

Gujarat: Women walking with labor pains
, રવિવાર, 5 જૂન 2022 (13:59 IST)
અણદાપુર ગામે મોડી રાત્રે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તો ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ કોલ કર્યો હતો. પરંતુ રસ્તો બરાબર ના હોવાથી એમ્બ્યુલન્સ ગામથી દોઢ કિલોમીટર દૂર જ ઊભી રહી ગઈ. 
 
પ્રસૂતિની પીડા વચ્ચે મહિલા રાતના અંધારામાં દોઢ કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. ગ્રામ લોકોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ સુધી પહોચાડાઈ હતી.
 
એક સગર્ભા મહિલા દુખાવો હોવા છતાં ચાલી રહી છે અને તેની સાથે બે બહેનો પણ છે. આ ઘટના  અણદાપૂર ગામની છે, જ્યાં રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચારધામ યાત્રા- ઉત્તરાખંડમાં 101 લોકોની મોત પછી અલર્ટ 50 વર્ષથી વધારે ઉમ્રના તીર્થયાત્રીઓની થશે હેલ્થ સ્ક્રીનિંગ