Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં દુર્ઘટના, કેમિકલ ગેસ લીક થવાથી ચાર લોકોનાં મોત

Webdunia
શનિવાર, 18 જુલાઈ 2020 (22:02 IST)
ગુજરાતમાં સિમાગે નજીક ધોળકા તહસીલના ઢોલી ગામની એક કંપનીમાં ગેસના લિક થવાને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના ચિરીપાલ ગ્રુપ ઓફ કંપનીઝના પરિસરમાં બની હતી  આ ધટના બપોરે ઘટી હતી હાલમાં પોલીસ હાલ ઘટના સ્થળ પર છે અને મૃતદેહોને કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં પીએમ રિપોર્ટ માટે લઈ જવાયા છે.
 
ધોળકામાં ઝેરી ગેસ લીકેજ થતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ધોળી ઈન્ટિગ્રેડેટ સ્પ્રીનિંગ પાર્કમાં આ ઘટના બની છે. એક મજૂરને બચાવવા જતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
આ આખી ઘટનાને સોશિયલ મીડિયા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે કામદારો ખાનગી કંપનીના છે માત્ર આટલું જ નહીં સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે આ કંપની દ્વારા કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડવામાં આવે છે અને સરકારી બાબૂઓ પણ આ વાત અંગે આંખ આડા કાન કરે છે.
 
નાયબ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના જણાવ્યા અનુસાર ચાર મજૂર કેમિકલ વેસ્ટ ટાંકીની સફાઇ કરી રહ્યા હતા. તે જ સમયે, રાસાયણિક કચરામાંથી ઝેરી ગેસની ગંધ આવતા તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં એફઆઈઆર નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments