Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, ગણતરીના દિવલોમાં આવશે પરિણામ

board
, સોમવાર, 22 એપ્રિલ 2024 (14:05 IST)
GSEB 12th Result 2024 - ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે.  www.gseb.org result 
 
ગુજરાત શિક્ષણ બોર્ડ 12 ધોરણના પરિણામોની તારીખ જાહેર થઈ છે તેના વિશે માહિતી આપીશું.  દસમા ધોરણની એસએસસી બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 ના રોજ શરૂ થઈ હતી અને તે 22 માર્ચ 2024 ના દિવસે રોજ પૂરી થઈ છે.
 
મળેલી માહિતી મુજબ ધોરણ 10  અને 12 નું પરિણામ ની સંભવિત મેના પ્રથમ અઠવાડિયામાં આવી શકે  છે. 
 
પરિણામ કેવી રીતે ચેક કરવુ 
1. વિદ્યાર્થીઓ  વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
 
એપ્રિલ 2024 ને બીજા સપ્તાહમાં ધોરણ 12 કોમર્સના પરિણામની સંભવિત તારીખ આવી શકે છે.
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની તારીખ એપ્રિલ 2024 ના ત્રીજા સપ્તાહમાં સંભવિત હોઈ શકે છે.
 
GSEB HSC Result 2024- પરિણામ કેવી રીતે ચેક કરવુ 
 
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “GSEB HSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pink Moon 2024: 23 એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાની રાત્રે આકાશમાં દેખાશે 'પિંક મૂન', જાણો શું છે તેનું મહત્વ.