Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીર-સોમનાથમાં સોમકમલમનું કર્યું ઉદઘાટન: સીઆર પાટીલે કહ્યું- 2022 માં યોગ્ય ઉમેદવારને જ મળશે ટિકીટ

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (12:25 IST)
સોમનાથ સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે ભૂમિભૂજન કરવામાં આવ્યું. આ પહેલાં જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનના કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું. આ કાર્યાલયને ગીર સોમનાથને ગીર સોમનાથ ભાજપ તરફનું નામ આપવામાં આવ્યું છે. કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. 
 
તેના ભૂમિપૂજનના અવસર પર સીઆર પાટીલે 2022 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું કે 2022 માં લાયક ઉમેદવારને જ ભાજપ પાસે ટિકીટ મળશે. જ્યારે આ દરમિયાન કોઇ પોતાના રિલેશનશિપમાં ટિકિટ પ્રાપ્ત કરે છે તો આ વાત ભૂલવી ન જોઇએ. આ કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે હવે સચિવાલયમાં કોઇ રોકાશે નહી અને કોઇની સાથે કોઇ પરેશાની રહેશે નહી. તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 સીટો જીતવાનો દ્વઢ નિશ્વય કરી અત્યારથી કામમાં જોડાવવાનું આહવાન કર્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ડોનાલ્ડ ટ્મ્પની વ્હાઈટ હાઉસમાં કમબેક, અમેરિકા અને દુનિયામાં શુ બદલાશે, જાણો 360 ડિગ્રી રિવ્યુ

સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર

US Election 2024 Result : ડોનાલ્ડ ટ્રંપ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ, સીનેટ પર પણ કર્યો કબજો

Saree Cancer: શું સાડી પહેરવાથી પણ કેંસર થઈ શકે છે? જુઓ ભારતમાં ફેલી રહ્યા છે આ રોગ

માઉન્ટ આબુની મુલાકાતે આવેલા ગુજરાતી પર્યટકોએ વાઈન શોપની બહાર લાકડીઓ વડે હુમલો કર્યો હતો

આગળનો લેખ
Show comments