Publish Date: Tue, 30 Mar 2021 (18:56 IST)
Updated Date: Tue, 30 Mar 2021 (18:58 IST)
દીવમાં રાત્રી દરમ્યાન કરફ્યુ લાગુ રહેશે
રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે
દિવસ દરમ્યાન બધુ ચાલુ રહેશે
દીવ આવતા પ્રવાસીઓએ RT-PCR કોરોના રિપોર્ટ નેગેટીવ હોવો જરુરી