Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યુ, શું છે કારણ?

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (11:27 IST)
ભાજપના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રાની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેના વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યુ છે. ધ્રાંગધ્રા સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યૂ કર્યું છે.વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યુ હતું.

ભાજપ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ધાંગ્રધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવીને એક જાહેર સભા યોજી હતી જેમાં તેણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ ભંગ બદલ તેના સામે તાલુકો પોલીસે ગુન્હો નોધ્યો હતો. પોલીસ બાદ કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ થયો હતો જેમાં મુદ્દત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા તેના સામે ધરપકડનું વોરટ ઈસ્યૂ કરવામાં આવ્યુ છે.જામનગરની કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments