મહારાષ્ટ્ર માં 153 કેશ માંથી 4 મોત
ગુજરાત માં 44 કેશ માંથી 3 મોત
બનાસકાંઠા...
કોરાના વાયરસ ના સંકટ સમયે અંબાજી મંદિર કર્યું દાન
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 1.01 કરોડ નું દાન
મુખ્યમંત્રી ના રિલીફ ફંડ માં દાન આપ્યું
મંદિર ના ચેરમેન અને કલેકટર સંદીપ સાગલે દ્વારા ચેક અપાયો
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કોરોના આફત માં કરવામાં આવી મદ
ભાવનગર જિલ્લાના 14 પોલીસકર્મીઓને કોરોન્ટાઈન કરાયાં, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના સંપર્કમાં આવયા હતા કોન્સ્ટેબલ, ત્યાર બાદમાં અન્ય કર્મીઓનાં સંપર્કમાં આવ્યો હતો
રાજકોટ બ્રેકીંગ..લોક ડાઉન પગલે રાજકોટ રૂરલ એસપી શ્રી બલરામ મીણા સાહેબ નો નિર્ણય...આજ થી કોઈ પણ મજૂરો ને બહાર જવા દેવામાં નહીં આવે...હાલ માધાપર સર્કલ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ સર્કલ પર મજૂરો ને પોલીસ અટકાવી તેમના સ્થાને પરત કરી રહી છે.. જો કોઈ બિલ્ડર કે ફેકટરી માલિક મજૂરો ને તેમના વતન જવા મજબૂર કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે.. કારખાના માલિકો અને બિલ્ડરો ને રૂરલ એસપીની સ્પષ્ટ ચેતવણી..આજથી શાપર વેરાવળ , હડમતાળા , મેટોડા જીઆઇડીસી ના મજૂરો ને જવા દેવામાં નહીં આવે ...
અત્યારે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા..... 10000 કિલો બટેટા...... 6000 કિલો ડુંગળી નુ પેકીંગ ચાલુ છે...... જરૂરિયાતમંદ લોકો ને દેવા માટે.
પરપ્રાંતિય મજુરોને રોકી જમાડી તેઓને સમજાવી અલગ અલગ વાહનો મા બેસાડી તેઓના કામનાં સ્થળે પરત મોકલી આપતી રાજકોટ શહેર પોલીસ.