ચંદ્રયાન દ્વારા ઈસરોએ રચ્યો વિરલ ઈતિહાસ,
— Harsh Sanghavi (@sanghaviharsh) August 23, 2023
વિશ્વમાં થઈ રહ્યો છે ભારતનો જયજયકાર !#Chandrayaan3 #ProudMoment pic.twitter.com/RilAz6WyZP
આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ @isro ના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 23, 2023