Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bomb Blast in Lucknow - વજીરગંજ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક વકીલ ઘાયલ

Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (13:07 IST)
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે. લખનૌમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ લખનૌ સ્થિત વજીરગંજ કોર્ટમાં જોરદાર બોમ્બ ધમાકાથી લોકો દહેલી ઉઠ્યા છે. આ બોમ્બ ધમાકામા અનેક વકીલ ઘાયલ થઈ ગયા છે.  એવુ કહેવાય રહ્યુ છે કે લખનઉ બાર એસોસિએશનના પદાધિકારી પર કોર્ટની અંદર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે એક બોમ્બ ફાટવાને કારણે કોર્ટમાં અફરાતફરી મચી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ધમાકો વકીલ સંજીવ લોઘીને નિશાના પર લઈને કરવામાં આવ્યો છે. હાલ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસ તેની તપાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

આગળનો લેખ
Show comments