Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Airport Bomb Threat - સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મળ્યો ધમકીભર્યો પત્ર, 'અમે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી નાખીશ...'

Ahmedabad airport
, સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (12:53 IST)
Ahmedabad Airport Bomb Threat -  ગુજરાતના અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકીભર્યો પત્ર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો છે.
 
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, પ્રવાસી પક્ષીઓને ખોરાક ખવડાવ્યો