Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાલતી ટ્રેનમાં યુવકે કર્યું કંઈક એવું

young man did something like that in a moving train
, બુધવાર, 8 નવેમ્બર 2023 (13:22 IST)
મુંબઈઃ મધ્ય રેલવેમાં થાણે અને કલવા રેલવે સ્ટેશનની વચ્ચે લોકલ ટ્રેનના કોચમાં એક યુવક ઉપર ધારદાર બ્લેડ વડે હુમલો કરવાની ઘટના બની હતી. આ મામલે સોમવારે રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવ્યો છે.
 
આ બનાવ અંગે રેલવે પોલીસે કહ્યું હતું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી. 18 વર્ષનો યુવક લોકલ (કલ્યાણ સ્લો) ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક અજાણી વ્યક્તિ સાથે તેનો કોઈ કારણોસર ઝઘડો થયો હતો ત્યાર બાદ થાણે અને કલવા સ્ટેશનની વચ્ચે લોકલ ઊભી રહી ત્યારે એ વ્યક્તિએ યુવક પર બ્લેડ વડે હુમલો કર્યો.
 
મુમ્બ્રા રેલવે સ્ટેશને ઊતર્યા બાદ પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે યુવકે થાણે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઈકોર્ટમાં AMCનુ સોગંદનામું,મોટાભાગનુ અમદાવાદ રખડતા ઢોરની સમસ્યાથી મુક્ત