baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Fire:અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6 દુકાનોને ઝપેટમાં લેનારી આગ 45 મિનિટે કાબૂમાં આવી

A huge fire broke out in the complex on Relief Road in Ahmedabad
, રવિવાર, 28 નવેમ્બર 2021 (16:02 IST)
અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. 
 
જોકે 8 ફાયરફાઈટરની મદદથી 45 મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંબંધ બાંધવાથી કેન્સર મટી જશે,' ડોક્ટરે દર્દીને કહ્યું અને પછી