Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાતના અંધારામાં હાઇવે પર આવી ચઢ્યા 5 સિંહ, વીડિયો થયો વાયરલ

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (09:45 IST)
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના અમરેલીનો છે. જ્યાં અમરેલી-રાજુલા હાઇવે પર એકસાથે 5 સિંહ ફરતા જોવા મળ્યા હતા. આમ સિંહ જંગલમાં રહે છે. પરંતુ ઘણીવાર શિકારની શોધમાં તે માણસોની વસતીમાં આવી પહોંચે છે. જોકે પહેલાં પણ એવા ફૂટેજ સામે આવી ચૂક્યા છે જ્યારે સિંહ અને ચિંતા હાઇવે પર લટાર મારતા જોવા મળે છે. આમ તો આ એકદમ દુર્ભલ દ્વશ્ય હતું. જેને કોઇએ કેમેરામાં કેદ કરી લીધો અને વીડિયો વાયરલ થઇ ગ્યો છે. 
 
 
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 5 શેર બેફિકરથી હાઇવે પર ધૂમ રહ્યા છે. ટોળામાં સિંહની સાથે બચ્ચા પણ હતા જેને જોઇને કુતરાઓ ભસી રહ્યા હતા. કુતરાનો અવાજ સાંભળી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પાબંધી કારણે રાતના સમયે હાઇવે પર વાહનોની સંખ્યા વધુ હોતી નથી. એવામાં જાનવરો ખાલી જગ્યા સમજીને ત્યાં શિકાર માટે પહોંચી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments