Webdunia - Bharat's app for daily news and videos

Install App

Roza - દર વર્ષે રમજાન કેમ આવે છે ? શુ છે રોજાનો મતલબ ?

Webdunia
શનિવાર, 20 મે 2017 (12:00 IST)
ઈસ્લામ ધર્મમાં સારા માણસ બનવા માટે પ્રથમ મુસલમાન બનવુ જરૂરી છે અને મુસલમાન બનવા માટે બુનિયાદી પાંચ કર્તવ્યોને અમલમાં લાવવુ જરૂરી છે. પ્રથમ ઈમાન બીજુ નમાઝ ત્રીજા રોજા ચોથુ હજ અને પાચમુ જકાત 
 
ઈસ્લામના આ પાંચેય કર્તવ્ય માણસમાં પ્રેમ, સહાનુભૂતિ, મદદ અને હમદર્દીની પ્રેરણા આપે છે. રોજાને અરબીમાં સોમ કહે છે. જેનો મતલબ છે રોકાવવુ. રોજા મતલબ તમામ દુર્ગુણોથી દૂર રહેવુ. રોજામાં દિવસભર ભૂખ્યા અને તરસ્યા જ રહેવામાં આવે છે. આ રીતે જો કોઈ સ્થાન પર લોકો કોઈની સાથે ખરાબ વ્યવ્હાર કરી રહ્યા છે તો રોજેદાર માટે આવા સ્થળ પર રોકાવવાની મનાઈ છે. 
 
જ્યારે મુસલમાન રોજા રાખે છે ત્યારે તેના હૃદયમાં ભૂખ્યા વ્યક્તિ માટે હમદર્દી ઉભી થાય છે. રમઝાનમાં પુણ્યના કામોનો સબાવ સીત્તેર ગણો વધારવામાં આવે છે. 
 
રોજા અસત્ય, હિંસા, અવગુણ લાંચ અને અન્ય તમામ ખોટા કામોથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. જેનો અભ્યાસ મતલબ એક મહિનો કરાવવામાં આવે છે. જો કે માણસે આખુ વર્ષ અવગુણોથી બચવુ જોઈએ. 
 
કુરાણમાં અલ્લાહએ ફરમાન કર્યુ છે કે રોજા તમારી ઉપર એ માટે ફર્જ કરવામાં આવે છે જેથી તમે ખુદાથી ડરનારા બનો અને ખુદાથી ડરવાનો મતલબ એ  છે કે માણસ પોતાની અંદર વિનમ્રતા અને કોમળતા ઉભી કરે ? 
 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ

Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Dev diwali 2024 - દેવ દિવાળી એટલે શિવ દિવાળી

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments