Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‎Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં

ram bhagwan
, બુધવાર, 29 માર્ચ 2023 (16:46 IST)
‎Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં
 

આદર્શ પુત્ર,
આદર્શ પતિ,
આદર્શ ભાઈ,
આદર્શ મિત્ર,
આદર્શ રાજા
કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે "પ્રભુ શ્રી રામ"

રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
webdunia

 ‎Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં
ના પૈસા લાગે છે 
ના ખર્ચો લાગે છે 
રામ નામ બોલો 
ખૂબ સારું લાગે છે. 
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
webdunia

ચપ્પા ચપ્પા ભર જાયેગા 
શ્રીરામના દીવાનોથી 
આખો દેશ ગૂંજી ઉઠેગા  
શ્રી રામના જયકારોથી 
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા

webdunia
શ્રી રામ જય રામ જય જય રામ
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા

જેના મનમાં શ્રીરામ છે 
ભાગ્યમાં તેમના બેકુંઠ ધામ છે 
તેમના ચરણોમાં જેની જીવન આપી દીધો  
સંસારમાં તેમનો કલ્યાણ છે 
 રામ નવમીની શુભકામના

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રીરામનવમી 2023- શ્રીરામના 10 સૌથી સરળ મંત્ર મેળવો દરેક મુશ્કેલીનો અંત તરત