Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે રામનવમી - રામનામના સ્મરણથી સમસ્ત મુશ્કેલીઓ દૂર થાય છે

Ram navami
, બુધવાર, 21 એપ્રિલ 2021 (07:41 IST)
શાસ્ત્રો મુજબ ભગવાન શિવ જેના ધ્યાનમાં હમેશા મગ્ન રહે છે અને જે  નામની મહિમાનો મહત્વ દેવી પાર્વતી કરે છે અને જેની સેવા કરવા માટે ભોળાનાથએ શ્રી હનુમત રૂપમાં અવતાર લીધું એવા પ્રભુ શ્રીરામનો 
નામ લખવું અને બોલવું ભવસાગરથી પાર લગાવે છે. સાથે જ માણસના બધા પ્રકારના દૈહિક, દૈવિક અને ભૌતિક તાપથી મુક્તિ આપે છે. એવી છે રામ-નામની મહિમા ધર્મ શાસ્ત્રોના મુજબ રામ નામ અમોઘ છે. 
 
તેમાં એવી શક્તિ છે કે આ સંસારના તો શું પરલોકના સંકટ કાપવામાં પણ સક્ષમ છે. મનાવુ છે કે અંતિમ સમયમાં રામનુ  નામ લેવાથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો નામ આ કળયુગમાં 
કલ્પવૃક્ષ એટલે મનગમતું ફળ આપનાર અને કલ્યાણ કરનાર છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રામ નામની ખૂબ મહિમા ગાવી છે. 
 
“રામનામ કિ ઔષધિ ખરી નિયત સે ખાય
 અંગરોગ વ્યાપે નહી મહારોગ મિટ જાય ”
 
એટલે કે રામ નામનો જપ એક એવી ઔષધિના સમાન છે જેને જોએ સાચા હૃદયથી જપાય તો બધા આદિ-વ્યાધિ દૂર થઈ જાય છે. મનને પરમ શાંતિ મળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ram Navami- રામવમી પર જાણો ભગવાન રામના જ્ન્મની અદભુત કથા