Publish Date: Thu, 01 Aug 2019 (17:22 IST)
Updated Date: Mon, 12 Aug 2019 (12:02 IST)
રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી. રક્ષાબંધનના તહેવાર પાછળનુ તાત્પર્ય અને તે ઉજવવાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.. તો જાણો તેના વિશે..