જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
હેપ્પી નવરાત્રી
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,
શરણેય ત્રંબક્યે ગૌરી!
હેપ્પી નવરાત્રી
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
Happy Navratri
દેવી જે તમામ જીવોમાં માતાના રૂપમાં બિરાજમાન છે.
હું તેણીને, ભાગ્યની દેવીને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું.
નવરાત્રી શુભેચ્છા સંદેશ -
હેપ્પી નવરાત્રી Happy Navratri
Navratri message- નવરાત્રી શુભેચ્છા સંદેશ - હેપ્પી નવરાત્રી Happy Navratri
આપ સૌને નવરાત્રીની શુભકામના
માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું
navratri wishes in gujarati
આપ સૌને નવરાત્રીની શુભકામના
'યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ' : જય માતાજી
કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી
કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી