Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri Wishes & Quotes 2024

navratri 2024
, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (17:31 IST)
navratri 2024
Happy Navratri 2024 Wishes, Quotes, Message & Whatsapp Status:  જો તમે નવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છીએ.


1.  સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે 
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે 
નવરાત્રિ ની હાર્દિક શુભકામના 
 
 
2. સિંહ પર સવાર થઈને  
ખુશીઓનુ વરદાન લઈને 
દરેક ઘરમાં વિરાજશે મા અંબે મા 
આપણા સૌની મા જગદંબે મા 
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
 
- ----------------------- 
3.  N- નવરાત્રિ 
A- અખંડ જ્યોતિ 
V- વિધ્ન નાશક 
R- રાતજગેશ્વરી 
A- આનંદદયી 
T- ત્રિકાલદશી 
R- રક્ષણ કરતી 
A- આનંદમયી 
મા દુર્ગા તમને ખુશ રાખે 
Happy Navratri..
 
------------ 
4. માતાના ચરણોમાં મુકો આસ્થા 
અંધારામાં પણ દેખાશે રસ્તો 
 
Happy Navratri
---------------  
5.  ડગ -ડગ માં ફુલ ખિલે 
ખુશી તમને આટલી મળે 
દુ:ખો નો ક્યારેય ન થાય સામનો 
આ જ છે નવરાત્રિની શુભકામના 
-- ---------------------- 
6.  જગતની પાલન હાર છે મા 
મુક્તિનો ધામ છે મા 
અમારી શક્તિનો આધાર છે મા
અમારા સૌના રક્ષાનો અવતાર છે મા 
નવરાત્રિની હાર્દિક શુભકામના 
 
---- ---------- 
 
7. લક્ષ્મીનો હાથ રહે 
સરસ્વતીનો સાથ રહે 
ગણેશનો નિવાસ રહે 
અને મા દુર્ગાના આશીર્વાદથી 
તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ રહે..  
નવરાત્રિની હાર્દિક શુભકામના  
 --- --------------- 
 
8. જેમણે સાચા મનથી, 
જય માતા દી બોલી દીધુ, 
સમજો માતા રાણીએ તેમને માટે 
કુબેરનો ખજાનો ખોલી દીધો 
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
 
----------------------- 
9.  યા દેવી સર્વ ભૂતેષુ મા રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા 
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 
 નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર