Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WHO નો દાવો, ભારતમાં કોરોનાને લીધે 47 લાખ લોકોનાં મોત

WHO claims 4.7 million deaths due to corona in India
, શુક્રવાર, 6 મે 2022 (09:20 IST)
ડબ્લ્યુએચઓનું અનુમાન છે કે કોરોના રોગચાળાને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યાં છે. આ આંકડો બે વર્ષમાં કોવિડને કારણે થયેલાં મૃત્યુ કરતાં 13 ટકા વધુ છે.
 
ડબ્લ્યુએચઓનું માનવું છે કે ઘણા દેશોએ કોવિડ મૃત્યુઆંકને ઓછો આંક્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે માત્ર 54 લાખ મૃત્યુ જાહેર કરવામાં આવ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા