Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાબાલિક છોકરાએ મહિલાને સેક્સ માટે ના પાડી તો બની ગઈ.. હેવાન અને..

Gang Rape
, બુધવાર, 10 ઑક્ટોબર 2018 (17:16 IST)
દિલ્હી એનસીઆરમાં એક ખૂબ શર્મસાર ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ સેકસથી ના પાડતા નાબાલિક છોકરાના પ્રાઈવેટ પાર્ટને ચીપીયાથી દાઝી દીધો. 
 
બાદલપુર થાના ક્ષેત્રમાં સાતમા ધોરણમાં ભણતા એક છાત્રને  પાડોશમાં રહેતી એક મહિલા સેક્સ માટે દબાણ બનાવ્યો. જેનાથી તેને ના પાડી દીધી અને ત્યાંથી ભાગવા લાગ્યો. છોકરાના ના પાડવાથી મહિલા ભડકી ગઈ અને તેને છોકરાના ગુપ્તાંગને ચિપિયાથી દાઝી દીધા. આ ઘટના શુક્રવારની છે. 
 
સામાન લાવવાના બહાનાથી બોલાવ્યા- જાણકારી મુજબ બાદલપુર કોતવાલી ક્ષેત્રના ખેડા ધર્મપુરા ગામમાં સ્થિત સહારા કૉલોની નિવાસી છાત્ર ઘર પર હતો. બપોરે આશરે 1.30 કલાકે મહિલા તેની પાસે પહોંચી અને દુકાનથી સામાન મંગાવવાના બહાનાથી તેમના ઘરે ગઈ. 
 
આરોપ છે કે ઘર પહોંચવા પર મહિલા બાળક પર સેક્સ માટે દબાણ બનાવવા લાગી. જ્યારે છોકરા ભાગવાના પ્રયાસ કર્યા તો મહિલાએ તેને પકડીને રૂમમાં બંદ અકરી દીધો અને સાથે મોઢા પર કપડા બાંધી દીધુ. પછી ગર્મ ચિપિયાથી તેના ગુપ્તાંગ દાઝી દીધા. મહિલા સામે પૉક્સો એક્ટનો કેસ દાખલ કર્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

.. તેથી યાદ આવશે ડો. કલામ, જાણો 8 ખાસ વાતો