Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi Metro સીટ માટે ઝઘડો થયો, પછી મહિલાએ કર્યું આવુ, જુઓ Viral Video

Delhi Metro
, શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (11:56 IST)
Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રો (Delhi Metro) આમ તો લોકોને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવાના કામ કરે છે પણ ક્યારેક મેટ્રોમાં પણ ભરપૂર મનોરંજન જોવા મળી જાય છે. આ દિવસો દિલ્હી મેટ્રોનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યુ છે જેમાં બે મહિલાઓ સીટ માટે ઝગડતી જોવાવામાં આવી રહી છે. 
 
વાયરલ વીડિયોમાં કેટલીક મહિલાઓ મેટ્રોની સીટ પર બેઠેલી જોવા મળી રહી છે. એટલામાં એક મહિલા આવે છે અને બીજી મહિલાને ખસેડવાનું કહે છે. સ્ત્રી સરકી જવાને બદલે દલીલ કરવા લાગે છે. વાસ્તવમાં, જ્યારે ઉભેલી મહિલા બેગ કાઢવાનું કહે છે, ત્યારે બીજી મહિલા તેમ કરતી નથી.
 
ત્યારે જબરદસ્તીથી ઉભી રહેલી મહિલા વચ્ચે બેસવાનો પ્રયાસ કરે છે અને બેસી જાય છે. આ દરમિયાન બંને વચ્ચે ઘણી ચર્ચા થાય છે. દલીલો વચ્ચે મહિલા કહે છે કે હું અત્યારે CRPFને ફોન કરીશ.ત્યારબાદ બીજી મહિલા કહે છે હા, ફોન કરો.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Haldwani Violence Live: બબાલ, કરફ્યુ અને ઈંટરનેટ ઠપ્પ.. હિંસામાં છ ના મોત અને 300થી વધુ લોકો ઘાયલ