Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rapid rail- દેશને મળશે પહેલી રેપિડ રેલ

Rapid rail- દેશને મળશે પહેલી રેપિડ રેલ
, બુધવાર, 18 ઑક્ટોબર 2023 (09:18 IST)
દેશને ટૂંક સમયમાં રેપિડ રેલ મળવા જઈ રહી છે. આ ટ્રેન પાટા પર દોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
 
PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન મેટ્રો જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે, જે સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ છે.
 
આ ટ્રેન મેટ્રો (Metro Train) જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ પર રોકાશે. આ રેપિડ રેલ 2025 સુધીમાં માત્ર એક કલાકમાં 82 કિલોમીટરનું અંતર કાપશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન