Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જ્યારે ટેસ્લા રોબોટએ કંપનીના ટેક્સાસ કારખાનામાં એક ઈજીનીયર પર જીવલેણ હુમલો કર્યો

robot
, ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (14:00 IST)
ગીગા ટેક્સાસ ફેક્ટ્રીમાં એક ટેલા ઈંજીનીયર પર એક અસેંબલી દ્વારા હુમલા કર્યો હતો. આ ઘટના ત્યારે થઈ જ્યારે કારના  ભાગોને પકડીને અને ખસેડતી વખતે રોબોટ ખરાબ થઈ ગયો. રોબોટે ઈંજીનીયરને પિન કરી દીધો. જેનાથી લોહીનો નિકળી ગયો. ઈજીનીયરના ડાબા હાથ ઈજા થઈ ગઈ. આ હુમલાનો ખુલાસો રેગ્યુલેટર પાસે દાખલ કરાયેલા ઈજાના અહેવાલમાં થયો હતો.
 
અમ્રિકામાં ઑસ્ટિનની પાસે કંપનીની ગીગા ટેક્સા ફેક્ટ્રીમાં ખરાબી પછી એક ટેસ્લા ઈજીનીયર પર અસેંબલી રોબોટ દ્વારા કથિત રીતે હુમલો કર્યો હતો. ડેલી મેલની એક રિપોર્ટના મુજબ એક ઈજા રિપોર્ટના હવાલાત્ઘી બે કર્મચારે ડરી ગયા હતા કારણ કે તેમના સાથી કર્મચારી પર રોબોટ હુમલો કર્યો . હુમલો કરનાર રોબોટ તાજા કાસ્ટ એલ્યુમિનિયમ કારના ભાગોને પકડવા અને ખસેડવા માટે બનાવવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિસાવદરના પૂર્વ MLA ભૂપત ભાયાણીનો વીડિયો વાયરલ, AAPના કાર્યકરોએ સવાલો કરતાં ઉભી પૂંછડીએ ભાગ્યા