Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ મારી સંપત્તિ છે, ટીમ મારૂં રોકાણ છે અને ટીમ મારી તાકાત છે! – ચૈતન્ય જંગા

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (23:13 IST)

 શોખીન કાર્ટુનિસ્ટની યાત્રા છેજેમણે ત્રીસ વરસની નાની ઉમરમાં એક બિઝનેસ સામ્રાજ્ય રિસર્ચ મીડિયા ગ્રુપ સમુહનું નિર્માણ કરવાની સાથે કોર્પોરેટ દિગ્ગજોની વચ્ચે પોતાનું આગવું સ્થાન બનાવ્યુંવિજયવાડા સ્થિત રિસર્ચ મીડિયા ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચૈતન્ય જંગા કુશળતા અને ક્ષમતાના અનોખા મિશ્રણ સાથે એક સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ છેતેમણે એમની કંપનીઓના ગ્રુપને ખૂબ  ધીરજધૈર્ય અને દૃઢ સંકલ્પ થકી ઉલ્લેખનીય ઊંચાઈએ પહોંચાડ્યું છે.

                    ચૈતન્ય જંગાચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરરિસર્ચ મીડિયા ગ્રુપે આરએમજીના વિસ્તરણ યોજનાની ઘોષણા કરવા માટે અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરી હતીજેમાં લોકો સાથે તેમની અદભુત જીવની શેર કરી હતીએક ધંધો શરૂ કરવા અને અનુકુળ તથા પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિબંનેમાં પોતાની પકડ મજબૂત હોવાનું જણાવ્યુંતેમનું કહેવું છે કે કામનો મુશ્કેલ હિસ્સો ગ્રાહકોસહકર્મચારીઓકર્મચારીઓરોકાણકારો અને સહયોગીઓને ખુશ કરવા છેઉત્તમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ તેમની યોગ્યતા કે અનુભવ અને બજારનો પ્રભાવ નથી પણ  લોકો સાથે તેમની કામ કરવાની રીત છે.

               રિસર્ચ મીડિયા ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગા એક પ્રેરક ઉદ્યોગપતિ છેરિસર્ચ મીડિયા ગ્રુપની શરૂઆત 1992માં ચૈતન્ય જંગાએ એમબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા બાદ કરી હતીઆટલા વરસો દરમિયાન ગ્રુપે અનેક માઇલસ્ટૉન પાર કર્યા છે અને મીડિયા સંચાલનમાં તેઓ આગળ વધ્યા રહ્યાતેઓ આંધ્ર પ્રદેશના વિજયવાડા કૃષ્ણા જિલ્લાના એક મધ્યમવર્ગીય પરિવારના છેજોકે તેમનું પ્રારંભિક જીવન પડકારરૂપ હતુંચૈતન્ય જંગા જણાવે છેમેં મારી કરિયરની શરૂઆત એક કાર્ટુનિસ્ટ તરીકે કરી હતીએમબીએ કર્યા બાદ મેં જોયું કે તત્કાલીન સંયુક્ત આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રાજનૈતિકવાણિજ્ય અને સિને બિઝ રાજધાનીમાં ઉચિત બ્રાન્ડિંગ સેવા નથીપછી તમામ આવનારી કંપનીઓની જેમ રિસર્ચ મીડિયા એડવર્ટાઇઝિંગનું રૂપ લીધુંધીરે ધીરે એણે રોમાંચક રીટર્ન આપ્યું અને મેં પાછું વળીને કદી જોયું નથીત્યાર બાદ રિસર્ચ મીડિયા વિજ્ઞાપને વિશાખાપટ્ટનમહૈદરાબાદચેન્નઈબેંગલુરુગોવાકોલકાતામુંબઈદિલ્હી અને ભારતના અમુક અન્ય સ્થળો ઉપરાંત દુબઈસિંગાપોરબાંગ્લાદેશમલેશિયાબેંગકોકશ્રીલંકાયુકે અને યુએસએમાં અમારી શાખાઓ લૉન્ચ કરીહું ખૂબજ ભાગ્યશાળી હતો કે મને અનેક પ્રતિભાશાળી લોકો મળ્યા જેમણે એક ઉદ્યોગપતિ બનવા માટે માર્ગદર્શન આપ્યું અને મેં પાછા વળીને જોયું નથી વિભિન્ન  પ્રતિભાશાળી ગ્રુપના વિશેષજ્ઞોની સમર્પિત ટીમ વર્ક છેજેમણે ગ્રુપને ભીડની વચ્ચે ટોચ પર રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છેટીમ મારી પૂંજી છેટીમ મારૂં રોકાણ છે અને ટીમ મારી તાકાત છે.

          રિસર્ચ મીડિયા ગ્રુપ દેશ અને વિદેશમાં 18 હજારથી વધુ લોકોને સેવા આપી ચુક્યુ છે અને આપી રહ્યું છેસેલિબ્રિટી હબ અને રેડ બ્રાન્ડિંગ ગ્રુપના મહત્ત્વપૂર્ણ ઘટક છેજ્યાં દુનિયાભરના હજારો મૉડલને લાભ મળ્યો છેગ્રુપે એકથી વધુ મોર્ચા પર પોતાની આગવી ઓળખ બનાવી છેઅને જેમાં પ્રવેશ કર્યો છેએક આગવી પોઝિશન હાંસલ કરી છેગ્રુપનો બિઝનેસ ગયા નાણાકીય વર્ષમાં 572 કરોડ રૂપિયા હતો અને આગામી બે નાણાકીય વરસમાં વધારીને 1000 કરોડના આંકને પાર કરવાની યોજના છેપી.વી.એસવર્મા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments