Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અંધવિશ્વાસનું જીવંત ઉદાહરણ: સારવાર માટે બાબા પાસે લઈ જવામાં આવ્યો

અંધવિશ્વાસનું જીવંત ઉદાહરણ: સારવાર માટે બાબા પાસે લઈ જવામાં આવ્યો
, મંગળવાર, 14 જૂન 2022 (16:09 IST)
રાજસ્થાનના સૂરતગઢમાં બાળકની સાથે ક્રૂરતાના કેસ વધી રહ્યા છે. સારવારના નામ પર બાળકોને ડામ આપવાનો અમે મૃત બાળકને જીવીત કરવા માટે મીઠાથી ઢાકવાના કેસ સામે આવ્યા છે. એક એવુ જ બનાવ સામે આવ્યુ છે શ્રીગંગાનગરના સૂરતગઢથી જ્યાં એક બાબા દિવ્યાંગ બાળકને સાજા કરવા માટે ગરદનના નીચેના ભાગને 10 કલાક સુધી માટીમાં દબાવી દીધુ. બાળકને માટીમાં દબાવવાનો વીદિયો સામે આવ્યા પછી બાબત પોલીસ સુધી પહૉચી બાળકને બાબાથી છુડાવી લેવાયો છે. 
 
સૂરતગઢ ડિપ્ટી શિવરતન ગોદારાએ જણાવ્યુ કે અહીં બાબા જગન્નાથ દિવ્યાગ બાળજને સાજા કરવાનો દાવો કરી તેને માટીમાં દબાવી દીધું 14 વર્ષના આ બાળકને માથાથી નીચેનો આખુ શરીર 3 ફીટ સુધી માટીમાં દાટી દેવાયો. રવિવારે રાત્રે જ્યારે કેટલાક માણસો NH-62 હાઈવેથી પિપરેણ ગામ નિકળી રહ્યા હતા તો આ બાળક પર નજર પડી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Defence Jobs Agneepath Yojana - ત્રણ સેનાઓમાં થશે અગ્નિવીરોની ભરતી, સ્થાયી સૈનિકોની જેમ મળશે એવોર્ડ-મેડલ, પણ નહી મળે પેંશન